Gunotsav School Report card available now at reportcard.gsqac-gunotsav.org
ગુણોત્સવ માટે પ્રાથમિક શાળા ને ઉપયોગી નવા સુધારા બાદ ની ફાઈલ એડિટેબલ શાળાની વિગત ભરી ફોટો અપલોડ કરતા પત્રક બની જશે.
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ગુણોત્સવમાં તમારી શાળાને કેટલા ગુણભાર મળશે તેનો અંદાજ જાણવા માટે. દરેક ૫ેટાક્ષેત્રની અલગ અલગ શીટ છે. દરેક શીટના મૂલ્યાંકન શેલમાં ખરાંની ✅ નિશાની કરવી.
ગુણોત્સવમાં બાહ્ય મુલ્યાંકનકાર (Verifier) તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક
🌐 GUNOTSAV 2.0 | SQAAF
🏫 શાળા ગુણવત્તા મૂલ્યાંકન અને સુધારણા માટે મહત્વપૂર્ણ પોર્ટલ
GUNOTSAV 2.0 & SQAAF Official Website
🆔 USER ID: શાળાનો SCHOOL DISE CODE
🔐 PASSWORD: સરકારશ્રી દ્વારા ચેનલ મારફતે શાળા સુધી પહોંચાડવામાં આવશે.
📚 શાળાઓ માટે મહત્વપૂર્ણ સૂચના:
✅ ઉપરોક્ત અધિકૃત વેબસાઇટની નોંધ રાખશો.
✅ User ID તરીકે શાળાનો DISE Code ઉપયોગ કરવાનો રહેશે.
✅ Password પ્રાપ્ત થયા બાદ પોર્ટલ પર Login કરી જરૂરી કામગીરી પૂર્ણ કરશો.
How to download the Gunotsav 2023 school certificate?
- Go to the website http://reportcard.gsqac-gunotsav.org/
- Select the district and taluka.
- The list of all taluka schools will now be displayed. See your school's name on it
- Click on the name of the school; the school certificate will be downloaded.
Education Department Contact Number
Education Department,
Lorum ispum, Sector-10A,
Gandhinagar-382010.
(079) 23232152
(079) 2323 2156
![]() |
| Gunotsav 2.0 School report card |


