ધોરણ 3 થી 8 ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી 2026-27: GCERT નો મહત્વપૂર્ણ પરિપત્ર, સમયપત્રક અને સંપૂર્ણ માહિતી
ધોરણ 3 થી 8 ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી 2026-27 | GCERT પરિપત્ર અને સમયપત્રક
![]() |
| Trimasik Kasoti & First Sem Exam 2026 |
ધોરણ 3 થી 8 ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી 2026-27 અંગે GCERT નો સત્તાવાર પરિપત્ર, પરીક્ષા સમયપત્રક, મહત્વપૂર્ણ સૂચનાઓ અને સંપૂર્ણ માહિતી વાંચો.
ગુજરાત રાજ્યના તમામ સરકારી, અનુદાનિત તથા અન્ય માન્ય પ્રાથમિક શાળાઓ માટે GCERT દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 3 થી 8 ની ત્રિમાસિક કસોટી તથા પ્રથમ સત્રાંત કસોટી અંગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ પરિપત્રમાં કસોટીનું આયોજન, પ્રશ્નપત્ર વ્યવસ્થા, મૂલ્યાંકન પદ્ધતિ, Learning Outcomes આધારિત પ્રશ્નો, પરીક્ષા સમય તેમજ વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
વાચક મિત્રોને વિનંતી કે આ પોસ્ટને સંપૂર્ણ વાંચો અને તેનો અભ્યાસ કરો. અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સૌપ્રથમ આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા 2026-27 ની ચર્ચા કરીશું. ત્યારબાદ ત્રિમાસિક કસોટી અંગેની માહિતી વિશે માહિતગાર થઈશું.
તો ચાલો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ પ્રથમ સત્રાંત પરીક્ષા 2026-27 વિશે
પ્રથમ સત્રાંત કસોટી ક્યારે યોજાશે?
ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત કસોટી 22 ઓક્ટોબર 2026 થી 30 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાશે.
પરિપત્રની મુખ્ય બાબતો
- ધોરણ 3 થી 8 માટે રાજ્યસ્તરે એકસરખું આયોજન કરવામાં આવશે.
- પ્રશ્નપત્રો Learning Outcomes આધારિત રહેશે.
- તમામ વિદ્યાર્થીઓનું સમયસર મૂલ્યાંકન કરવાનું રહેશે.
- પરીક્ષા દરમિયાન શાળાઓએ GCERT ની તમામ સૂચનાઓનું પાલન કરવું પડશે.
- વિદ્યાર્થીની હાજરી ઓનલાઈન Attendance Portal માં નોંધવાની રહેશે.
- પરીક્ષા પૂર્ણ થયા બાદ સમયસર મૂલ્યાંકન અને જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે.
ધોરણ 3 થી 8 – પ્રથમ સત્રાંત પરીક્ષા સમયપત્રક (ઓક્ટોબર 2026)
ધોરણ ૩ થી ૮ ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી બાબત ઓફિસિયલ પરિપત્ર
પ્રથમ સત્રાંત પરીક્ષા બેઠક નંબર કાપલી જનરેટર
માત્ર શાળાનું નામ, ધોરણ, વર્ગ અને જેટલા બેઠક નંબર હોય એટલા નંબર એન્ટર કરો એટલે ઓટોમેટિકલી બેઠક વ્યવસ્થાની કાપલી તૈયાર થઈ જશે.
પરીક્ષાની તૈયારી માટેનું તમામ સાહિત્ય અહીંથી ડાઉનલોડ કરો.
શિક્ષકો માટે ખાસ સૂચનાઓ
- સમયસર પ્રશ્નપત્રોની તૈયારી અને વિતરણ કરવું.
- પરીક્ષા દરમિયાન નિયમોનું કડક પાલન કરવું.
- મૂલ્યાંકન પારદર્શક રીતે પૂર્ણ કરવું.
- પરિણામ સમયસર તૈયાર કરવું.
- GCERT દ્વારા આપવામાં આવેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરવું.
શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયપત્રક કેમ મહત્વનું?
પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી Gujarat Educare
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
તો ચાલો મિત્રો હવે વાત કરીએ ત્રિમાસિક કસોટી વિશે
ત્રિમાસિક કસોટી ક્યારે યોજાશે?
GCERT દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ધોરણ 3 થી 8 ની ત્રિમાસિક કસોટી 17 ઓગસ્ટ 2026 થી 25 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાશે.
ધોરણ 3 થી 8 – ત્રિમાસિક કસોટી સમયપત્રક (ઓગસ્ટ 2026)
આ સમયપત્રક મુજબ પ્રથમ ત્રિમાસિક કસોટીનું આયોજન 17 ઓગસ્ટ 2026 થી 25 ઓગસ્ટ 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 માટે વિષય અનુસાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી, ગણિત, હિન્દી, પર્યાવરણ, વિજ્ઞાન, સંસ્કૃત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન તથા પ્રથમ ભાષા જેવા વિષયોનો સમાવેશ થાય છે.
ધોરણ 3 થી 8 ત્રિમાસિક મૂલ્યાંકન 2026 ગુણ શીટ Excel ![]()
Home Page: Click Here
ત્રિમાસિક કસોટીના નમૂનારૂપ પ્રશ્નપત્ર
🔥ખાસ અગત્યની સૂચના🔥
બ્લ્યુ પ્રિન્ટ મુજબ પ્રશ્નબેન્કના આધારે ત્રિમાસિક કસોટીનું પ્રશ્નપત્ર બનાવવું. જેથી માર્ક્સ એન્ટ્રી વખતે તકલીફ ના પડે. SAT ની જેમ પ્રશ્નવાઇઝ એન્ટ્રી કરવાની થશે.
અહીં નીચે 40 ગુણના પ્રશ્નપત્ર માત્ર નમૂના સ્વરૂપે મૂકવામાં આવેલ છે. તેને બ્લુ પ્રિન્ટ પ્રમાણે ચકાસી લેવું.![]()
ધોરણ 3 ગુજરાતી પ્રશ્નપત્ર Word File
ધોરણ 3 ગણિત પ્રશ્નપત્ર Word File
ધોરણ 3 પર્યાવરણ પ્રશ્નપત્ર Word File
ધોરણ 4 ગુજરાતી પ્રશ્નપત્ર Word File
ધોરણ 4 ગણિત પ્રશ્નપત્ર Word File
ધોરણ 4 પર્યાવરણ પ્રશ્નપત્ર Word File
ધોરણ 5 ગુજરાતી પ્રશ્નપત્ર Word File
ધોરણ 5 ગણિત પ્રશ્નપત્ર Word File
ધોરણ 5 પર્યાવરણ પ્રશ્નપત્ર Word File
ધોરણ 5 અંગ્રેજી પ્રશ્નપત્ર Word File
ધોરણ 3 થી 5 અંગ્રેજી પ્રશ્નપત્ર
અવનવી માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
⬇️ Click Here ⬇️
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર
ધોરણ 6 ગણિત પ્રશ્નપત્ર HTML File
ધોરણ 7 ગણિત પ્રશ્નપત્ર HTML File
ધોરણ 8 ગણિત પ્રશ્નપત્ર HTML File
ધોરણ 6 ગણિત પ્રકાશ પ્રશ્નપત્ર જવાબ સાથે
ધોરણ 6 કૂતુહલ પ્રશ્નપત્ર જવાબ સાથે
ધોરણ 7 વિજ્ઞાન પ્રશ્નપત્ર જવાબ સાથે
ધોરણ 8 વિજ્ઞાન પ્રશ્નપત્ર જવાબ સાથે
ધોરણ 6 સંસ્કૃત પ્રશ્નપત્ર Word File
ધોરણ 7 સંસ્કૃત પ્રશ્નપત્ર Word File
ધોરણ 8 સંસ્કૃત પ્રશ્નપત્ર Word File
ધોરણ 6 અંગ્રેજી પ્રશ્નપત્ર Word File
ધોરણ 7 અંગ્રેજી પ્રશ્નપત્ર Word File
ધોરણ 8 અંગ્રેજી પ્રશ્નપત્ર Word File
ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓ માટે આ પરિપત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. સમયપત્રક અનુસાર તૈયારી કરીને પરીક્ષાનું સફળ આયોજન કરી શકાય છે. તમામ શાળાઓએ GCERT ની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.
નવીનતમ શિક્ષણ સમાચાર, પરિપત્રો, પરીક્ષા સમયપત્રક અને અભ્યાસ સામગ્રી માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો.




4 Comments
Write Comments6 thi 8 kasoti paper
ReplySs blueprint
ReplyVigyan trimasik kasoti
ReplyHi
Reply